સિસ્ટમ માટેની જરુરિયાતો:
ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા નહિં વપરાતી માત્ર ટુંકાણ કી (કી સમન્વયો) જ OpenOffice.org દ્વારા વાપરી શકાય છે. જો OpenOffice.org માંનુ કી સમન્વય OpenOffice.org મદદમાં વર્ણવ્યા અનુસાર કામ કરતું નથી, ચકાસો કે શું તે ટુંકાણ ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા પહેલાથી જ વપરાય છે. આવી તકરારો ઓળખવા માટે, તમે તમારી ઓપરેટિંગ સિસ્ટમ દ્વારા સોંપાયેલ કી બદલી શકો છો. વૈકલ્પિક રીતે, તમે OpenOffice.org માંની કોઈપણ કી સોંપણી બદલી શકો છો. આ મુદ્દા વિશે વધુ જાણકારી મેળવવા માટે, OpenOffice.org મદદ અથવા તમારી ઓપરેટિંગ સિસ્ટમના મદદ દસ્તાવેજીકરણનો સંદર્ભ લો.
મૂળભૂત સુયોજનમાં, OpenOffice.org માં ફાઈલને તાળું મારવાનું ચાલુ કરાયેલ છે. તેને નિષ્ક્રિય કરવા માટે, તમારે યોગ્ય પર્યાવરણ ચલો SAL_ENABLE_FILE_LOCKING=0 સુયોજિત કરવા પડશે અને SAL_ENABLE_FILE_LOCKING નિકાસ કરવો પડે. આ પ્રવેશો soffice સ્ક્રિપ્ટ ફાઈલમાં પહેલાથી જ સક્રિય કરાયેલ છે.
ચેતવણી: ફાઈલને તાળુ લગાવવાની લાક્ષણિકતા સક્રિય કરેલ હોય છે જે સોલારિસ ૨.૫.૧ અને ૨.૭ કે જે લિનક્સ NFS ૨.૦ સાથે વપરાય છે તે સમસ્યા પેદા કરે છે. જો તમારા સિસ્ટમના પર્યાવરણ સાથે આ પરિમાણો હોય, તો અમે ખૂબ સખત રીતે તમને ના પાડીએ છીએ કે આ ફાઈલને તાળુ લગાવવાની લાક્ષણિકતાનો ઉપયોગ ટાળો. નહીતર, જ્યારે તમે NFS થી માઉન્ટ થયેલ ડિરેક્ટરીમાંથી કોઈ ફાઈલ લિનક્સ કમ્પ્યૂટર પર ખોલવાનો પ્રયત્ન કરશો તો તમારુ કોમ્પ્યુટર અટકી જવાનો ભય રહેશે.
જ્યારે તમે સોફ્ટવેર સ્થાપિત કરો ત્યારે મહેરબાની કરીને ન્યુનતમ ઉત્પાદન રજીસ્ટ્રેશન પ્રક્રિયા પૂર્ણ કરવા માટે થોડો સમય લો. જ્યારે રજીસ્ટ્રેશન શ્રેષ્ઠ હોય, તો અમે તમને રજીસ્ટર કરવા માટે આગ્રહ કરી છીએ, કારણ કે જાણકારી સમુદાયને વધુ સારી સોફ્ટવેર સેવા બનાવવા માટે વપરાશકર્તાની જરૂરિયાતોને સીધી સંબોધવા માટે સક્રિય કરે છે. તેની ખાનગી પોલિસી મારફતે, OpenOffice.org સમુદાય તમારી ખાનગી માહિતી સુરક્ષિત રાખવા માટે જરેક પર્વ સાવધાની રાખે છે. જો તમે સ્થાપન દરમ્યાન રજીસ્ટ્રેશન ગુમાવી દો, તો તમે કોઈપણ સમયે પાછા આવી શકો છો અને રજીસ્ટર કરાવી શકો છો
ઓનલાઈન પણ વપરાશકર્તાનું સર્વેક્ષણ સ્થિત છે જે અમે તમને ભરવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ. વપરાશકર્તા સર્વેક્ષણના પરિણામો OpenOffice.org ને નવા યુગના ઓફિસને બનાવવા માટે, નવા પ્રમાણભુતો માટે, વધુ ઝડપથી સુયોજનો કરવામાં મદદ કરે છે. તેની ખાનગી નીતિ દરમ્યાન, OpenOffice.org તમારી ખાનગી માહિતીની સુરક્ષા માટે પહેલાથી પગલા લેશે.
OpenOffice.org 2.0 ઓફિસ સેવા સાથેની મદદ માટે, અંહિના 'users@openoffice.org' મેઈલિંગ યાદી પર પહેલાથી જ જવાબ અપાયેલ પ્રશ્નોની યાદીને એક વાર જુઓhttp://www.openoffice.org/mail_list.html. વૈકલ્પિક રીતે, તમે users@openoffice.org ને તમારા પ્રશ્નો મોકલી શકો છો. ઇ-મેઇલનો વળતો જવાબ મેળવવા માટે તેના સદસ્ય બનો.
અંહિ FAQ વિભાગ પણ ચકાસો http://user-faq.openoffice.org/.
OpenOffice.org વેબ સાઈટ IssueZilla ને યજમાન આપે છે, અહેવાલ આપવાની, ટ્રેક કરવાની અને ભૂલો અને મુદ્દાઓ ઉકેલવાની અમારી પદ્ધતિ. અમે બધા વપરાશકર્તાઓને ઉમેદવારી નોંધાવા માટે પ્રોત્સાહિત કરીએ છીએ અને તમારા પોતાના વ્યક્તિગત પ્લેટફોર્મ પર આવતા મુદ્દાઓનો અહેવાલ આપવામાં તમારું સ્વાગત કરીએ છીએ. મુદ્દાઓનું જોશભેર અહેવાલ આપવાનું એ ખૂબ મહત્વના ફાળાઓમાંનું એક છે કે જે વપરાશકર્તા સમુદાય ચાલુ વિકાસમાં બનાવી શકે અને સેવાના સુધારા દરમ્યાન કરી શકે.
OpenOffice.org કમ્યુનીટી તેના વિકાસમાં તમારા સક્રિય ભાગમાંથી આ મહત્વના મુક્ત સ્રોત પ્રોજેક્ટમાં મોટો લાભ મેળવે છે.
વપરાશકર્તા તરીકે, તમે આ સેવાની વિકાસ પ્રક્રિયાનો પહેલાથી જ ભાગ છે અને અમે તમને સમુદાયના ફાળવનાર તરીકે તમારો ઉમદા ફાળો આપવા માટે અને તમને વધુ સક્રિય ભૂમિકા ભજવવા માટે પ્રોત્સાહન આપીએ છીએ. મહેરબાની કરીને વપરાશકર્તા પાનું અંહિ જોડાવ અને ચકાસો: http://www.openoffice.org
અમે એવી આશા રાખીએ છીએ કે તમે નવા OpenOffice.org 3.1 સાથે કામ કરવામાં મજા માણી રહ્યા હશો અને અમને ઓનલાઈન જોડાશો.
OpenOffice.org સમુદાય
ભાગ મુદ્રણાધિકાર ૧૯૯૮, ૧૯૯૯ જેમ્સ ક્લાર્ક. ભાગ મુદ્રણાધિકાર ૧૯૯૬, ૧૯૯૮ નેટસ્કેપ કમ્યુનિકેશન કોર્પોરેશન.